ભારતિય બનાવટ પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 30 કુલ કિં.રું.17,571ના મુદ્દામાલ રેઇડ દરમ્યાન જપ્ત કરતી મહુવા પોલીસ - At This Time

ભારતિય બનાવટ પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 30 કુલ કિં.રું.17,571ના મુદ્દામાલ રેઇડ દરમ્યાન જપ્ત કરતી મહુવા પોલીસ


મહુવા ભીમરાવ સોસાયટી રહેતો નિતેશભાઇ ખોડાભાઇ બાંભણિયા તેનાં રહેણા કી મકાને ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગલિશ દારૂની બોટલ નંગ 30 અને કુલ કિંમત રૂપિયા 17,571 નો મુદ્દા માલ રેડ દરમિયાન મળી આવતા પણ નિતેશ બામણીયા હાજર નહી મળી આવતા મહુવા પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image