ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં સેલરમાં ચાલતા ગેરકાયદે મોલને ખાલી કરવા નોટિસ - At This Time

ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં સેલરમાં ચાલતા ગેરકાયદે મોલને ખાલી કરવા નોટિસ


રીઢા; ઈમ્પેક્ટમાં મંજૂરી અપાઈ તે જગ્યામાં દુકાનો ખોલવા અરજી કરી!

બાકીર ગાંધી 15 વર્ષથી સ્ટોરેજ એરિયામાં ચલાવે છે શોપિંગ મોલ

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલમાં જે ડી માર્ટ શોપિંગ મોલ છે તે ખરેખર સેલરની જગ્યામાં ગેરકાયદે ધમધમી રહ્યો છે. તેમાં ઈમર્જન્સી એક્ઝિટ પણ નથી અને 15 વર્ષથી ગેરકાયદે ચાલતા મોલ સામે તંત્રએ આંખ આડા કાન કર્યા છે.જે મામલે ડી માર્ટની જગ્યા ખાલી કરવા માટે મનપાની ટી.પી. શાખાએ નોટિસ ફટકારી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image