પાણી ગટરનું હશે પરંતુ તેમાંથી દુર્ગંધ નહીં આવે - At This Time

પાણી ગટરનું હશે પરંતુ તેમાંથી દુર્ગંધ નહીં આવે


ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનથી ફેલાતી ગંધ દૂર કરવા અપનાવાઈ નવી ટેક્નોલોજી

​​​​​ડ્રેનેજના પાણી ઉપર કેમિકલનો છંટકાવ થશે ત્યારબાદ હવાને ખેંચીને કાર્બન ફિલ્ટરેશનની પ્રક્રિયા કરાશે

રાજકોટ કે કોઇપણ મહાનગરપાલિકા હોય તેમના માટે પીવાના પાણી અને ગટરના ગંદા પાણી બંને માટે વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી હોય છે. પીવાના પાણીના પમ્પિંગ સ્ટેશનની જેમ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવીને ગંદા પાણીને અન્યત્ર ખસેડવાનું હોય છે. જોકે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે તેને કારણે આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.