જસદણ તાલુકાના વડોદ ગામે રાત્રિ દરમિયાન મોબાઇલ ચોરી થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ - At This Time

જસદણ તાલુકાના વડોદ ગામે રાત્રિ દરમિયાન મોબાઇલ ચોરી થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ


જસદણ તાલુકાના વડોદ ગામે રહેતા અરવિંદભાઈ રણછોડભાઈ શિયાળ જેને જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી કે તેઓ પોતાના ઘરમાં સામે ખુલ્લામાં સુતા હતા તે દરમિયાન તેમની સુવાની પથારીએ oppo કંપનીનું એન્ડ્રોઇડ મોબાઈલ કિંમત રૂપિયા 18999 વાળો રાખેલ હતો જ્યારે અરવિંદભાઈ સવારે આશરે પાંચેક વાગ્યે ઊઠીને જોયું તો મોબાઈલ હતો નહીં જેથી અરવિંદભાઈ જસદણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી.

report Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.