લીંબાળી શ્રી સરકારી માધ્યમિક શાળામાં ધોરણ 10 નું રિઝલ્ટ 85.71 ટકા આવ્યું - At This Time

લીંબાળી શ્રી સરકારી માધ્યમિક શાળામાં ધોરણ 10 નું રિઝલ્ટ 85.71 ટકા આવ્યું


લીંબાળી શ્રી સરકારી માધ્યમિક શાળામાં નવા આચાર્ય અને નવા શિક્ષકોના પ્રયત્નોનાં કારણે ધોરણ 10 નું રિઝલ્ટ 85.71 ટકા આવ્યું

ગઢડા તાલુકાનાં લીંબાળી ગામે શ્રી સરકારી માધ્યમિક શાળા ગત વર્ષનું રિઝલ્ટ 20 ટકા હતું અને આ વર્ષ નું રિઝલ્ટ58 71 ટકા રહ્યું છે .અને લીંબાળી ગામના વિદ્યાર્થી ઓની સખત મેહનત તથા નવા આશ્ચર્ય અને નવા શિક્ષક મિત્રોના અથાગ પ્રયત્નોને કારણે માત્ર આઠ જ મહિનામાં આ સિદ્ધ હાંસલ થઈ છે. તેમજ 3 બહેનોને એક થી ત્રણ નંબર લાવનારને તથા ઉત્કૃષ્ટ પરિણામ લાવવા બદલ શાળા પરિવાર આપ સર્વે નો આભાર વ્યક્ત કરે છે.સાથે સાથે તમામ વિદ્યાર્થી ઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image