લખતર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તાલુકા હેલ્થ ઓફીસ વણા પીએચસી દ્વારા સગર્ભા માતા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ - At This Time

લખતર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તાલુકા હેલ્થ ઓફીસ વણા પીએચસી દ્વારા સગર્ભા માતા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ


લખતર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તાલુકા હેલ્થ ઓફીસ વણા પીએચસી દ્વારા સગર્ભા માતા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુસરકારશ્રીની સૂચના છે કે સમગ્ર ભારતમાં જીરો સગર્ભા માતા ધાત્રી માતા જીરો બાળ મૃત્યુ લક્ષાક મુજબ કામગીરી કરવીસરકારશ્રીની સૂચના છે કે સમગ્ર ભારત દેશમાં જીરો સગર્ભા માતા ધાત્રી માતા જીરો બાળ મૃત્યુ લક્ષાક મુજબ દરેક આરોગ્ય મેડિકલ ઓફિસરથી લઈને આશાવર્કર સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરવી આથી લખતર તાલુકા હેલ્થ ઓફિસર ડો હાર્દિક ચૌહાણ વણા પીએચસી મેડિકલ ઓફિસર હાર્દિક ઉપાધ્યાય દ્વારા આજે સરકારશ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ સગર્ભા માતા મેડિકલ ચકાસણી કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતુ આ કેમ્પમાં લખતર ગામની એકસો કરતા વધારે સગર્ભા માતાઓનું બીપી સુગર યુરિન હાઈટ વેઇટ એચબી બાળકના ધબકારા એચ.બી સહિતના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા આ કેમ્પનુ આયોજન સરકારશ્રીના માર્ગદર્શન મુજબ તાલુકા હેલ્થ ઓફિસર ડો હાર્દિક ચૌહાણ વણા પીએચસી મેડિકલ ઓફિસર ડો હાર્દિક ઉપાધ્યાય દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.