રાજકોટ: સરદારધામના ઉપપ્રમુખ તેમજ પૂર્વ કોર્પોરેટર ઉદ્યોગપતિ જયંતીભાઈ સરધારા પર જુનાગઢનાં PI સંજય પાદરિયાનો રિવોલ્વર બતાવી હુમલો. કણકોટ-મવડી રોડ પર આવેલ શ્યામ પાર્ટીપ્લોટનો બનાવ: “સરદાર ધામમાં શા માટે ઉપપ્રમુખ બન્યો કહી પીઆઇ સંજય પાદરીયા દ્વારા હુમલો કરાયો” તેવુ પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારાએ જણાવ્યું.
રાજકોટ: કણકોટ-મવડી રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટ પાસે સરદારધામના ઉપપ્રમુખ તેમજ ઉદ્યોગપતિ જયંતીભાઈ સરધારા પર પીઆઈ સંજય પાદરિયાનો રિવોલ્વર બતાવી કર્યો હુમલો..
“સરદાર ધામમાં શા માટે ઉપપ્રમુખ બન્યો કહી પીઆઇ સંજય પાદરીયા દ્વારા હુમલો કરાયો” તેવુ પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારાએ જણાવ્યું, હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ..
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.