રાજકોટ EOW બ્રાન્ચે GST કૌભાંડ આચરતા શખ્સોને ઝડપ્યા - At This Time

રાજકોટ EOW બ્રાન્ચે GST કૌભાંડ આચરતા શખ્સોને ઝડપ્યા


રાજકોટ EOW બ્રાન્ચે GST કૌભાંડ આચરતા શખ્સોને ઝડપ્યા
પીઆઇ એસ .એમ .જાડેજા અને ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું આ કૌભાંડ
3
રાજકોટની પરમાર એન્ટરપ્રાઇઝ નામની ડમી પેઢી બનાવી ને આચર્યું આશરે રૂપિયા 60 લાખનું કૌભાંડ
પરમાર એન્ટરપ્રાઇઝ નામની પેઢીએ જુદી જુદી 14 પેઢીઓ સાથે કર્યા બોગસ વ્યવહારો
મહેસાણા, જૂનાગઢ, ગાંધીનગર,રાજકોટ,ગીર સોમનાથ, જામનગર સહિતના શહેરોની પેઢીઓ સાથે કર્યા બેનામી વ્યવહારો
આરોપીઓએ સૌથી વધુ કૌભાંડ આચર્યું ડી.એ.એન્ટરપ્રાઇઝ પેઢી સાથે મળીને
મહેશ લાંગાની છે ડી.એ .એન્ટરપ્રાઇઝ પેઢી
જેલમાંથી મહેશ લાંગા નો કબજો મેળવી પોલીસ કરશે પૂછપરછ


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.