ચાંપરડા નિજયઅંબે હોસ્પિટલ ને પ્રાયમટાઈમ ગ્લોબલહેલ્થ કેર એવોર્ડ મળતા સત્કારસમારંભ યોજાયો - At This Time

ચાંપરડા નિજયઅંબે હોસ્પિટલ ને પ્રાયમટાઈમ ગ્લોબલહેલ્થ કેર એવોર્ડ મળતા સત્કારસમારંભ યોજાયો


ચાંપરડા નિજયઅંબે હોસ્પિટલ ને પ્રાયમટાઈમ ગ્લોબલહેલ્થ કેર એવોર્ડ મળતા સત્કારસમારંભ યોજાયો

વિસાવદર તાલુકા ના ચાંપરડા ખાતેઆવેલ જયઅંબે હોસ્પિટલ ને હોસ્પિટલ ને દિલ્હીખાતે થી પ્રાયમ ટાઈમ ગ્લોબલ હેલ્થકેર એવોર્ડ મળ્યોવાતકરવામાં આવેતો ગ્લોબલ હેલ્થકેર દ્વારા જૅ હોસ્પિટલ રાહતદરે દર્દીઓ ની સેવા કરતી હોય અને તેસેવા પણ ઉત્કષ્ટ હોય તે હોસ્પિટલ નેજ ગ્લોબલ હેલ્થકેર દ્વારા હોસ્પિટલ ના તમામ પાસા ચેક કરીને સમગ્ર ગુજરાત મા હેલ્થકેર ટિમ દ્વારા સર્વ કરવામાં આવતો હોયછે ત્યારે એવોડ આપવામાં આવતો હોયછે અને તેએવોર્ડ ગુજરાત માઅખિલસાધુ સમાજના પ્રમુખ પૂજ્ય મુકતાનઁદ બાપુની નિગરાણી હેઠળચાંપરડા ખાતે ચાલતી જયઅંબે હોસ્પિટલ ને મળતા વિસાવદર ના રાજકીય અગ્રણી ઓ દ્વારા સત્કાર સમારંભ યોજેલ હતો જેમા વીરેન્દ્ર સાવલિયા નરેન્દ્ર કોટીલા ધનશ્યામ સાવલિયા કેશુભાઈ નાકરાણી ગિજુભાઈ વીકમાં સહિત ના અગ્રણી ઓ એવોર્ડ સત્કાર સમારંભ મા હાજર રહીને જયઅંબે હોસ્પિટલ ના વ્યવસ્થા પક સંજયવધાસિયા નુ પુષ્પગુછ આપીને સન્માન કરેલ હતુ ત્યારે હાલમાં જયઅંબે હોસ્પિટલ મા રોજની 350થી 400જેટલાં પેસન્ટ ની ઓપીડી તેમજ 30થી 40પેસન્ટ ઇન્ડોર સારવાર લેતાહોયછે જૅ પેસન્ટ તેમજ તેમની સાથે આવેલ વ્યક્તિ ને હોસ્પિટલ તરફથી નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા તેમજ રાહત દરે સારવાર મળી રહેછે ત્યારેવિસાવદર તાલુકા ની જયઅંબે હોસ્પિટલ ને ગ્લોબલહેલ્થ કેર તરફથી એવોર્ડ મળતા તમામ લોકોમાં ખુશીની લહેર પ્રસરી હતી

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.