**આપ પાર્ટી સંજેલીના પ્રમુખ સહિતના નેતાઓએ નગરજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી **
**આપ પાર્ટી સંજેલીના પ્રમુખ સહિતના નેતાઓએ નગરજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી **
આપ પાર્ટી સંજેલીના પ્રમુખ સહિતના નેતાઓએ નગરજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ નવા વર્ષમા લોકોને સુખમય રીતે વિતે તેવી પાર્થનાઓ અર્પિત કરાઈ હતી..
ત્યારે સંજેલી તા- આપ પાર્ટી પ્રમુખ અલ્પેશભાઈ ચારેલ સંજેલી આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ અને જિલ્લા મહિલા મહામંત્રી કપિલાબેન બારીયા દ્વારા 2025ના નવા વર્ષના તમામ નગરજનોના ભાઈ-બહેનોને શુભેચ્છાઓ અર્પિત કરાઈ હતી તે સાથે જ નગરમા લોકોને પડતી અગવડતા માટે સરકારની નિષ્ફળતાઓ પર પ્રહારો કરાયા હતા અને વિકાસના લાભો લોકોને ઝડપી પ્રાપ્ત થાય તેવી આશાઓ વ્યક્ત કરી હતી........
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.