સુરત ગ્રીન આર્મી ને પર્યાવરણ ની બેનમૂન સેવા બદલ અલિપ્ત ભાવે સખાવત કરતા પર્યાવરણ પ્રેમી દાતા એ ૧૦૦૦ ટી ગાર્ડ ની ભેટ આપ્યા
સુરત ગ્રીન આર્મી ને પર્યાવરણ ની બેનમૂન સેવા બદલ અલિપ્ત ભાવે સખાવત કરતા પર્યાવરણ પ્રેમી દાતા એ ૧૦૦૦ ટી ગાર્ડ ની ભેટ આપ્યા
સુરત ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ નિમિતે સુરતના એક જાગૃત પર્યાવરણ પ્રેમી ઉધોગપતિએ તમામ પ્રકારના વૃક્ષો એક તીર્થ સમાંતર છે વૃક્ષદેવો ભવ ના ઉમદા ભાવથી કોઈપણ જાતની આશા કે અપેક્ષા વગર પોતાનું નામ જાહેર નહિ કરવાની શરતે ઈશ્વર અને સુરતની ગ્રીન આર્મી સંસ્થા ના ભરોસે એક હજાર ટી. ગાર્ડ એટલે કે વુક્ષો નુ સંપુર્ણ રક્ષણ માટે ખુબજ અગત્યનો ભાગ ભજવે છે તે પીંજરા વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ ભેટ સુરત શહેર માં વર્ષ ના ૩૬૫ દિવસ નિસ્વાર્થ વૃક્ષારોપણ વૃક્ષ ઉછેર કરી પર્યાવરણ પ્રકૃતિ રક્ષા કરતી સંસ્થા ગ્રીન આર્મી આવનારી પેઢી માટે પર્યાવરણ બચાવી સ્વચ્છતા જળવાઈ રહે છે એ હેતું થી અવિરતપણે વુક્ષો નુ વાવેતર કરી ઉછેર માટે બાળક જેવી દરકાર રાખી રાષ્ટ્રીય ની સંપતિ જળવાઈ તેવા ઉમદા અભિગમ થી નિસ્વાર્થ ભાવે સેવાકીય પ્રવૃતિઓ ની સુપેરે નોંધ લેવાઈ સુરતની ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ પર વિશ્વાસ અને ભરોસો મૂકી ઇશ્વરીય કાર્ય લાખો ની સખાવત કરતા સંપૂર્ણ અલિપ્ત ભાવે નામ નહીં આપવા ની શરતે સખાવત કરી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.