આજે સોમનાથ શહેરમાં શ્રી સોમનાથ મંદિરના 74 માં પ્રતિષ્ઠા દિવસે ભવ્ય પાલખીયાત્રા સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં ભૂદેવો અને શહેરીજનો જોડાયા હતા પ્રભાત ક્ષેત્ર હર હર મહાદેવ ના નારાથી ઓછું હતું
આજે સોમનાથ શહેરમાં શ્રી સોમનાથ મંદિરના 74 માં પ્રતિષ્ઠા દિવસે ભવ્ય પાલખીયાત્રા સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં ભૂદેવો અને શહેરીજનો જોડાયા હતા પ્રભાત ક્ષેત્ર હર હર મહાદેવ ના નારાથી ઓછું હતું. શ્રી સોમનાથ મહાદેવ ના 74 માં પ્રતિષ્ઠા દિવસે દેવાજી દેવ મહાદેવ નગર ચર્ચા એ નીકળ્યા જેમાં સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા આજે બપોર ચાર કલાકે સોમનાથ પ્રભાત ક્ષેત્રમાં ભગવાન સોમનાથની પાલખી યાત્રા કાઢી હતી.સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય પાલખીયાત્રાનું આયોજન સોમનાથ ખાતે કરાયું મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો આ યાત્રામાં જોડાયા હતા શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન સોમનાથ પરિષદમાં પાલખીયાત્રા નીકળતી હોય
પરંતુ બ્રહ્મસમાસ દ્વારા આજે સોમનાથ શહેરમાં પાલખીયાત્રા કાઢી હતી આ પાર્ટી યાત્રા પ્રભાત ક્ષેત્રમાં નીકળતા જ હર હર મહાદેવના નારાથી આખું પ્રભાત ક્ષેત્રભુજી ઉઠ્યો હતો તેની સાથોસાથ મોટી સંખ્યામાં શિવ ભક્તો પણ આ યાત્રામાં જોડાયા હતા અને જે યાત્રા શહેરમાં નીકળી હતી ત્યારે મહાદેવ નગર સરીયા એ નીકળ્યા હોય તેવા દ્રશ્ય સોમનાથ શહેરમાં સરાયા હતા ઢોલ નગારા અને બેન્ડ પાર્ટી સાથે ભવ્ય પાલખીયાત્રા પ્રભાત ક્ષેત્રમાં નીકળી હતી મોટી સંખ્યામાં લોકો પાર્ટીયાત્રાના દર્શન કરવા માટે જોડાયા હતા
રીપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ પ્રાચી 9825695960
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.