ધંધુકા સરકારી હોસ્પિટલ ખાતે અલગ અલગ રોગોથી બચવાના ઉપાય વિશે માહિતી તેમજ ટેસ્ટિંગ કેમ્પ યોજાયો.
ધંધુકા સરકારી હોસ્પિટલ ખાતે અલગ અલગ રોગોથી બચવાના ઉપાય વિશે માહિતી તેમજ ટેસ્ટિંગ કેમ્પ યોજાયો.
તારીખ 15 જુલાઈથી 28 જુલાઈ હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરવાની હોય છેે. Sub District Hospital Dhandhukaના આઇ સી.ટી.સી. સેન્ટર દ્વારા આજરોજ સરકારી હોસ્પિટલ ખાતે જિલ્લા ક્ષય અને એચઆઈવી અધિકારી સાહેબ, અને ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝરના માગૅદશૅન હેઠળ ઇન્ચાર્જ અધિક્ષક Dr.Kuntal madam દ્વારા OPD and Vaibhavi Electricals staff ને HIV, TB, Syphilis, HbsAg તેમજ હાલમાં ચાલી રહેલ ચાંદીપુરમ વાયરસથી બચવાના ઉપાયો વિશે માહિતીગાર કરવામાં આવ્યા અને તેમનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું સાથે જ IEC પ્રચાર પ્રસાર પણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં અંદાજિત 34 staffનું સ્ક્રીનિન્ગ કરવામા આવેલ હતું.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.