ત્રણ હજાર સ્કૂલવાન સંચાલકોની આજથી અચોક્કસ મુદતની હડતાળ - At This Time

ત્રણ હજાર સ્કૂલવાન સંચાલકોની આજથી અચોક્કસ મુદતની હડતાળ


ટેક્સી પાસિંગ માટે ત્રણ મહિનાની મુદતની માગણીને ધ્યાને ન લેવાઇ

ટેક્સી પાસિંગના મુદ્દે સ્કૂલવાન સંચાલકો અને આરટીઓ તંત્ર વચ્ચેના મુદ્દાઓનું નિરાકરણ નહિ આવતા વાલીઓને મંગળવારથી ફરી પરેશાન થવાનો વખત આવ્યો છે. અમદાવાદે રવિવારે અચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યા બાદ સોમવારે રાજકોટ સ્કૂલવાન સંચાલક મંડળે મંગળવારથી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.