બોટાદ જીલ્લાના તુરખા ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી બોટાદ એલ.સી.બી
(અસરફ જાંગડ દ્વારા)
એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટરનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પાળીયાદ પો.સ્ટે. વિસ્તારમાં હોય જે દરમ્યાન બાતમી હકીકત આધારે તુરખા ગામની સીમમાં આવેલ કરશનભાઈ તળશીભાઈ મોજીદરાની વાડીએ રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ પ્રકારની કુલ ૫૪૦ બોટલો કિ.રૂ. ૫૪૦ કિ.રૂ. ૨,૯૩,૩૪૦/- તથા બિયર ટીન નંગ-૭૨૦ કિ.રૂ. ૯૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૮૩,૩૪૦/- નો મુદ્દામાલ /- નો મુદ્દામાલ મળી આવતા મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ (૧) જયંતીભાઇ કરશનભાઇ સરવીયા રહે.હાલ કરશનભાઇ તળશીભાઇ મોજીદરા રહે. વડોદરા વાળાની વાડીએ તા.જી.બોટાદ મુળ રહે. કોટડા તા.સાયલા જી.સુરેન્દ્રનગર (૨) રાજુભાઇ ઉર્ફે બહારવટીયો કનુભાઇ ભોજક રહે.ઝરીયા વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.