પોરબંદર મહેર એકતા સંમીતિના પ્રમુખ નાથા ઓડેદરા ઉપર જીવલેણ હુમલો - At This Time

પોરબંદર મહેર એકતા સંમીતિના પ્રમુખ નાથા ઓડેદરા ઉપર જીવલેણ હુમલો


મહેરસમાજના અગ્રણી નાથા ઓડેદરા પર જીવલેણ હુમલો ખાણખનીજ વિભાગના અધિકારી પણ સાથે હતા છેલ્લા ત્રણ દિવસથી ગેરકાયદેસર ખનીજ ચોરી વિરૂદ્ધ નાથાભાઈએ ચલાવી છે મુહિમ ખાણખનીજના અધિકારીઓ પણ નાસી ગયા હતા હાલ નાથાભાઈ તેમજ મુળુભાઈ ઓડેદરા ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.