પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા અસંખ્ય આદિવાસી વિસ્તારો સ્કૂલ બેગ ચોપડા વિતરણ - At This Time

પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા અસંખ્ય આદિવાસી વિસ્તારો સ્કૂલ બેગ ચોપડા વિતરણ


પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા અસંખ્ય આદિવાસી વિસ્તારો સ્કૂલ બેગ ચોપડા વિતરણ

સુરત શહેર ની સંસ્થાન પરમાર્થ ટ્રસ્ટ દ્વારા રાજપીપળા આજુ બાજુ આદિવાસી વિસ્તાર માં મોવી ગામ ,ખામર ,અને બોરિયા વાલ્મિકી આશ્રમ ૪૦૦ છોકરા છોકરીઓ ને ચોપડા અને બેગ નું વિતરણ કરાયું અનેક વિધ સેવા નો પર્યાય પરમાર્થ ટ્રસ્ટ સુરત સંસ્થાન દ્વારા દર વર્ષ જેમ આ વર્ષે પણ મોટા પ્રમાણ માં ચોપડા અને સ્કૂલ બેગ વિતરણ કરાયું હતું

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.