એક ઇસમ પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી જેથી જસદણ પોલીસે ઇસમની અટકાયત કરી હતી - At This Time

એક ઇસમ પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી જેથી જસદણ પોલીસે ઇસમની અટકાયત કરી હતી


જસદણ કોઠી ગામની સીમ વિસ્તારમાં આવેલ પાચકોસી વિસ્તારમાં સાગરભાઇ રમેશભાઈ રોજાસરા નામના ઈસમ પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી અને કલમ 65 (એ)(એ), 116(બી) મુજબનો ગુનો કરેલો હોય જેથી જસદણ પોલીસે સાગરની અટકાયત કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.