**દાહોદ જીલ્લા પ્રા- શિક્ષક સંઘના પ્રમુખ તરીકે શ્રીસુરતાન ભાઇ કટારા સાહેબ ગુજરાત રાજ્ય સંઘના ઉપપ્રમુખ તરીકે વરણી પામ્યા**
**દાહોદ જીલ્લા પ્રા- શિક્ષક સંઘના પ્રમુખ તરીકે શ્રીસુરતાન ભાઇ કટારા સાહેબને ગુજરાત રાજ્ય સંઘના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સૌપાઈ **
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુરતાન ભાઇ કટારા સાહે ને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા લાંબા સમયથી. શિક્ષક ભાઇ બહેનો મિત્રોના પડતર પ્રશ્નોનોને ધ્યાનમાં લઈને આવનાર 2005 પહેલા. ભરતી થયેલા કર્મચારીઓને જુની. પેન્શન યોજના અપાવવા માટે રથ યાત્રા તેમજ ધરણા આવેદનપત્રો રજુઆતો કરી સફળતા મળેલ છે. ધરણાં કાર્યક્રમ માટે તેમજ વિધાનસભાનો. ઘેરાવો. સહિતના કાર્યકમમાં આગેવાનની અને દાહોદ જિલ્લાના પ્રશ્નોને રાજ્ય શિક્ષક સંઘ સુધી પહોંચાડવા. મહત્વની ભુમિકા ભજવી દાહોદ જીલ્લાનાં અતરાળ સંજેલીના ગ્રામીણ તાલુકાનાં ગરાડીયા. ગામના. શ્રીસુરતાનભાઇ. જયોતિભાઇ. કટારા. તમામ. તાલુકા અને જિલ્લાના શિક્ષકોના પ્રશ્નો. માટે રાત દિવસ. ખડે પગે. શિક્ષકોની વચ્ચે રહી સમયસર રજુઆતો કરી. સમયસર પ્રશ્નો સમાધાન લાવવાની દિશામાં કાર્યકર્તા રહ્યા સાથોસાથ સમાજ સેવક ,ધાર્મિક. સેવાધારી જવાબદારી તેમજ ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સાથે તેમની નિમણૂક કરવામાં આવી,
નિમણૂંક પામતા જ ગામના મંદિર ખાતે પહોંચી પૂજા અર્ચના કરીને વડીલો- માતાજીના આશીર્વાદ પ્રાપ્ત
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.