બાયડની વજાવત દૂધ મંડળીમાં બીએમસી યુનિટનું ઉદ્ઘાટન કરવામા આવ્યુ - At This Time

બાયડની વજાવત દૂધ મંડળીમાં બીએમસી યુનિટનું ઉદ્ઘાટન કરવામા આવ્યુ


બાયડની વજાવત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં નવિન મકાન તથા બીએમસી યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. જેમાં બાયડ તાલુકા ભાજપા પ્રમુખ માનસિંહ સોઢા પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ પારૂલબેન પટેલ, પૂર્વ જિ.પં. ચેરમેન એડવોકેટ અદેસિંહ ચૌહાણ, તાલુકા સદસ્યો, સરપંચ, ગ્રામજનો વગેરે હાજર રહ્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.