પ્રજાસત્તાક પર્વ એ ગુજરાત રાજ્ય હોમગાર્ડ ના સિનિયર ઈન્સપેક્ટર ચુડાસમા ને રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર કરાયો.
પ્રજાસત્તાક પર્વ એ ગુજરાત રાજ્ય હોમગાર્ડ ના સિનિયર ઈન્સપેક્ટર ચુડાસમા ને રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર કરાયો.
૭૪ માં પ્રજાસત્તાક પર્વ 26 મી જાન્યુઆરી ના રોજ ભારત સરકાર ના ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્ય હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ ચંદ્રક માટે ગુજરાત રાજ્યના હોમગાર્ડ ઈન્સપેક્ટર શ્રી ચુડાસમાનાઓની પસંદગી કરાઈ. હજારો હોમગાર્ડ જવાનો ને તાલીમ કેમ્પો ટ્રેનિંગ આપી ચૂકેલા સિનિયર ઈન્સ્પેક્ટર શ્રી હિતેન્દ્રસિંહ મંગળસિંહ ચુડાસમા સાહેબનું નામ પસંદ થતાં હોમ ગાર્ડ સભ્યો, અધિકારીઓ અને ચાહક વર્ગમાં ખુશીનો માહોલ છવાયો.
સમગ્ર ગુજરાત રાજ્યના ના હોમગાર્ડ જવાનો વતી ઈન્સપેક્ટર એચ.એન.ચુડાસમા સાહેબ ને અમરેલી જીલ્લા હોમગાર્ડ પબ્લિક રીલેશન ઓફિસર અમીતગીરી ગોસ્વામી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.