માંગરોળ ખાતે લોએજ મુકામે આજ રોજ સ્વ.લક્ષ્મણ ભાઈ નંદાનીયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ દ્વારા અદભૂત સેવા યજ્ઞ
માંગરોળ ખાતે લોએજ મુકામે આજ રોજ સ્વ.લક્ષ્મણ ભાઈ નંદાનીયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ દ્વારા અદભૂત સેવા યજ્ઞ
આજ રોજ તા.૧૫-૧૨-૨૦૨૪ નાં રોજ સ્વ લક્ષ્મણ ભાઈ માં પુણ્ય સ્મરણાર્થે પ્રતી વર્ષ એક મહા રક્તદાન કેમ્પ,તેમજ સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ તેમજ આંખો નાં દર્દીઓ માટે નિશુલ્ક સારવાર ઓપરેશન સુધી ની નિશુલ્ક સેવા આપવા માં આવે છે આ અદભૂત કાર્ય માં
લોએજ ગામ નાં કર્તુત્વ નિષ્ઠ સરપંચ શ્રી રવિ ભાઈ નંદાનીયા,શ્રી પ્રદ્યુમન ભાઈ નંદાનીયા,શ્રી મહેન્દ્ર ભાઈ નંદાનીયા તેમજ નગર જનો અને આગેવાન શ્રીઓ નાં સિંહ ફાળા થઈ આ અદભૂત સેવા યજ્ઞ લગભગ છેલ્લા સોળ વર્ષ થી કાર્યરત છે
સમગ્ર આયોજન અને વ્યવસ્થા માટે આ ટ્રસ્ટ નાં ટ્રસ્ટીઓ તેમજ સેવાભાવી યુવાનો અને વડીલો નાં માર્ગદર્શન ને અમો વંદન કરીએ છીએ.
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.