ભાભરની માધવ સીટીમાં ચોરી,અવાર નવાર થતી ચોરીઓનું પગેરું શોધવામાં પોલીસ તંત્ર નિષ્ફળ.
ભાભરમાં વાવ રોડ પર આવેલ માધવ સીટી સોસાયટી માં તસ્કરો ત્રાટક્યા....
ભાભરની માધવ સીટી સોસાયટી માં બે મકાન તાળા તોડી તસ્કરો પલાયન...
ભાભરમાં વાવ રોડ પર આવેલ મોટા ભાગની સોસાયટીઓને ચોર ટોળકી બનાવે છે ટાર્ગેટ....
શિક્ષક અશોકભાઈ ખેમાભાઈ આશલ ખડોલ વાળા રવિવાર હોવાથી એમના વતન ગયેલ હોઈ ચોરી ટોળકીએ નિશાન સાધ્યું....
ભાભરની માધવ સીટી સોસાયટીમાં એમ.પી. ગેનીબેન ઠાકોર,તેમજ MLA અને પી.આઈ પણ રહેતા હોવા છતાં ચોરી થઈ છે તેમ મકાન માલિક જણાવ્યું....
ભાભરમાં ચોરી ની ઘટના બનતા ભાભર શહેરના લોકોમાં ફફડાટ જોવા મળ્યો...
આટલી ચોરીઓ થવા છતાં કોઈ ચોરનું પગેરૂ ના મળતા ભાભર પોલીસની કામગીરી પર અનેક સવાલો....
અવારનવાર ભાભર શહેર અને ભાભર પંથકમાં ચોરીના બનાવો બનતા રહે છે છતાં પોલીસ તંત્રને ચોરોનું પગેરું શોધવામાં રસ નથી તેવી લોકમુખે ચર્ચા.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.