સંતરામપુર એસટી બસ સ્ટેન્ડ ખાતે કાનુની ક્ષિક્ષણ શિબિર નું આયોજન
આંતરરાષ્ટ્રીય જસ્ટિસ દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ને સંતરામપુર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આજરોજ સંતરામપુર એસટી બસ સ્ટેન્ડ ખાતે કાનુની ક્ષિક્ષણ શિબિર નું આયોજન સંતરામપુર સીવીલ કોટૅ સ્ટાફ ને વકીલ મંડળ દ્વારા કરવામાં આવેલ હતું.
આ શિબિરમાં કોટૅ સ્ટાફ ના આર.જે.સાધનાણીએ આંતરરાષ્ટ્રીય દેશો ની સરખામણી માં ભારત દેશના કાયદા ઓ તથા રાજ્ય સંબંધિત કાયદા ઓનું પાલન કરાવવા માં કાયદા ની જાગૃતતા.જીવનના મુલ્યો સાથે સંકળાયેલ ન્યાય.વેપારી નોકરીયાત વર્ગને સામાન્ય ગરીબ વર્ગ ના લોકો સાથે ની રોજીંદી જીવનના મુલ્યો સાથે સંકળાયેલ નયાયપદધતિ.વયસન છોડવા નો સંકલ્પ.આતરાષટીય જસ્ટિસ ડે નિમિત્તે જાહેર જનતા જીવનના મુલ્યો નું પાલન કરે ને ધરસંસારગૃહસથી જીવન માં તમામ પાસાઓ ને દિશાઓ તરફ ન્યાય આપવા માં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંતરામપુર ડેપો મેનેજર દિલિપભાઈ પરમાર અને વકીલ વિશાલ પોમાણીને કમૅચારી હરેશ ડામોર ને એસટી સ્ટાફ અને પેસેન્જરો મોટી સંખ્યામાં હાજર રહ્યા
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.