લાયન્સ કલબના હોદ્દેદારોની વરણી કરવામા આવી - At This Time

લાયન્સ કલબના હોદ્દેદારોની વરણી કરવામા આવી


લાયન્સ કલબ-બાયડના વર્ષ-૨૦૨૪-૨૫ના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ કમલેશભાઈ પટેલ, સેક્રેટરી ર્ડા.મહેન્દ્રભાઈ બી. પટેલ સહિતની નિયુક્તિ થતાં સર્વ લાયન્સ-લીઓ સભ્યોએ તેમની નિમણૂંકને અભિનંદન પાઠવ્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.