*તલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*
*તલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા, તલોદ*
આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ખાતે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત હિંમતનગર દ્વારા માનનીય મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ રકતદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ. જેમા કુલ ૩૧ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. કેમ્પ મા બંસીધરભાઈ મહેતા, પ્રવીણભાઈ પટેલ, વિનુભાઇ સુથાર, દામોદરભાઈ પટેલ, લીનાબેન વ્યાસ હાજર રહ્યા હતાં.. કાર્યક્ર્મ મા હિંમતનગર સિવિલ હોસ્પીટલ ની બ્લડ બેંક દ્વારા બ્લડ એકત્રિત કરવામાં આવ્યું..કાર્યક્રમને ને સફળ બનાવવા અધીક્ષક શ્રી ડો જતીનભાઈ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો વિનોદ મુંગડ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ એ ભારે જહેમત ઉઠાવી હતી.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે
