પોરબંદરના ઈજાગ્રસ્ત મહિલાનું આધારકાર્ડ હોસ્પિટલમાં કાઢી અપાયું - At This Time

પોરબંદરના ઈજાગ્રસ્ત મહિલાનું આધારકાર્ડ હોસ્પિટલમાં કાઢી અપાયું


પોરબંદરની ઠકરાર હોસ્પિટલ ખાતે એડમીટ રાજીબેન કોડીયાતરનું એકસીડન્ટ થયેલ હોવાથી તેમને પગમાં ઓપરેશન કરવું ખુબ જ જરૂરી હોવાથી જેઓને સરકારની સહાય મેળવવા માટે આધારકાર્ડ અપડેટ હોવું ફરજીયાત છે જેની જાણ આધાર કન્સલ્ટન્ટ દેવશીભાઇ ઓડેદરાને થતા તેમણે તેમના પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયાને જાણ કરતા તેઓએ તાત્કાલિક તેમની ટીમને ઠકરાર હોસ્પિટલ ખાતે મોકલીને આધારકાર્ડ અપડેટ કરી આપ્યું હતુ. તેથી તેમના પરિવારે આઈ.સી.ડી.એસ. શાખા અને જિલ્લા પંચાયતની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.