બરવાળા કોર્ટે ત્રણેય આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારી - At This Time

બરવાળા કોર્ટે ત્રણેય આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારી


બરવાળા કોર્ટે ત્રણેય આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારી

બરવાળા શહેરમાં 2015માં થયેલા મારામારીના કેસમાં 3 આરોપીઓને 3 વર્ષની સજા ફટકારી બરવાળા શહેરનાં ચરમાળીયા શેરીમાં 2015માં જમીન, મકાન બાબતે થયેલી બોલાચાલીને લઈને એક વ્યક્તિ ઉપર ત્રણ શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાયો હતો અને ત્રણ શખ્સો વિરુદ્ધ ફરીયાદ દાખલ થઈ હતી. જે બરવાળા કોર્ટમાં આજે કેસ ચાલી જતા બરવાળા કોર્ટે ત્રણેય આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.