વિરપુર તાલુકા શિક્ષણ વિકાસ સંગઠન અને ક્ષત્રિય સમાજ દ્વારા બાળકોને સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું….
સમાજ નિર્માણ,સમાજના ઉત્તકર્ષ અને સમાજના ઉત્થાન માટે શિક્ષણ એજ ઉત્તમ ઔષધ છે ત્યારે આજ રોજ શિક્ષણ વિકાસ સંગઠન વિરપુર તેમજ વિરપુર તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા બાળકોને વિવિધ પ્રકારની આવતી સરકારી ભરતીઓના પુસ્તકોનુ આજરોજ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વિરપુર તાલુકા ક્ષત્રિય કર્મચારી મિત્રો દ્વારા મળેલ દાન સહાય માંથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના ક્લાસિસ તારીખ 16/01/2024 થી ચાલુ થયેલ છે જેમાં અલગ અલગ ફેકલ્ટીના તજજ્ઞો દ્વારા બાળકોને માર્ગદર્શિત કરવામાં આવી રહ્યા છે ,આ ક્લાસિસમાં બાળકોને વિશેષ તૈયારી થઈ શકે એ હેતુથી જનરલ નોલેજ બુક ,ગણિત ,અને REASONING નું સાહિત્ય આપવામાં આવ્યું ,અને બાળકો સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉજ્જવળ કારકિર્દી બનાવી સફળતા મેળવે તેવી શિક્ષણ વિકાસ સંગઠન વિરપુર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.