માળીયા હાટીના નજીક વ્રજમી ડેમ ઓવરફ્લો થવાની નજીક, તંત્ર દ્વારા ડેમ તળ ના લોકોને કરાયા એલર્ટ
માળીયા હાટીના તાલુકાના દુધાળા ગીર નજીક આવેલ વ્રજમિ ડેમ કુલ સપાટી ભરવાના બાકી હોય ગમે ત્યારે પાણી ની આવક વધે જરૂર પડે દરવાજા ખોલવામાં આવવવાના હોય ડેમ ટલમાં આવતા લોકો માટે ગાઈડ લાઈન જાહેર કરી...
વ્રજમી ડેમ માં પાણી ની આવક વધારે હોય જરૂર પડ્યે ગમે ત્યારે ગેટ ખોલવામાં આવી શકે જેથી વાંદરવડ,દુધાળા,સરકડિયા,ઇટાડી,વળીયા ,કડાયા મોટી ધનેજ ,નાની ધનેજ ગામ ના નદી ના પટ માં અવર જવર કરવી નહિ તેમજ આવતા પુલ ઉપર થી પસાર થવું નહિ લોકો ને સાવચેતી રાખવા અપીલ કરવા માં આવે છે
ડેમ ની ટોટલ સપાટી 94 મીટર ની હોય હાલ 92.10 જેવો સપાટી નોંધાતી હોય અને ગમે ત્યારે પાણીની આવક વધે દરવાજા ખોલવામાં આવવાનું તંત્ર દ્વારા જાણવા મળેલ છે .
રિપોર્ટર પ્રતાપ સિસોદિયા
માળીયા હાટીના
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.