જુડવડલી ગામ ના સમાજિક કાર્યકર અશ્વિન સાંખટ તરફથી તેમના પિતાજી નાં સ્મરણાર્થે પ્રાથમિક શાળામાં લાઈબ્રેરી માટે માટે કબાટ ની ભેટ અપાઇ - At This Time

જુડવડલી ગામ ના સમાજિક કાર્યકર અશ્વિન સાંખટ તરફથી તેમના પિતાજી નાં સ્મરણાર્થે પ્રાથમિક શાળામાં લાઈબ્રેરી માટે માટે કબાટ ની ભેટ અપાઇ


સહ પરીવાર સાથે સ્કૂલમાં જઈ ને કબાટ ની ભેટ અપાઈ જુડવડલી ગામના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર શ્રી અશ્વિનભાઈ કનુભાઈ સાખટ તરફથી તેમના પિતાજીની પુણ્ય તિથિ નિમિત્તે શ્રી જુડવડલી પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી કબાટ ની ભેટ આપી અને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના આ કાર્ય ને શાળાના આચાર્ય તેમજ ગ્રામજનોએ બિરદાવી ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી

રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર
98248 84786


+919824884786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.