રાજકોટમાં પારો ફરી 44ની નજીક આવ્યો, સાંજ સુધી લૂ સાથે અનુભવાયો આકરો તાપ
મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, હીટસ્ટ્રોકના કેસ ચોપડે નહિવત
રાજકોટ શહેરમાં ચાર દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25મી સુધીમાં પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય તેવી શક્યતા છે. જેને લઈને તંત્રએ એલર્ટ આપ્યું છે તેમજ તૈયારી આદરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.