સરકારી વિજ્ઞાન કોલેજ વડનગર ખાતે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા કાર્યક્રમ યોજાઈ ગયો - At This Time

સરકારી વિજ્ઞાન કોલેજ વડનગર ખાતે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા કાર્યક્રમ યોજાઈ ગયો


ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા ૨૦૨૫નો કોલેજ કક્ષાનો કાર્યક્રમ સરકારી વિજ્ઞાન કોલેજ, વડનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો. કોલેજ કક્ષાની સ્પર્ધામાં બી.એસ.સી. સેમેસ્ટર-૨ની વિદ્યાર્થિની પટેલ જાનવીબેન ધર્મેશભાઈએ પ્રથમ ક્રમ મેળવી “બેસ્ટ સ્પીકર ઓફ કોલેજ” તરીકે સ્થાન મેળવ્યું હતું. સદર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. પી.એસ. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ મ.પ્રા. શ્રીકાંત મકવાણા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image