અમદાવાદના શાહીબાગ કુબેરનગર વિસ્તારો ગોચરમાં ફેરવાઈ ગયા હોય તેવું લાગે છે…
અમદાવાદના શાહીબાગ કુબેરનગર વિસ્તારો ગોચરમાં ફેરવાઈ ગયા હોય તેવું લાગે છે...
અમદાવાદ ને સ્માર્ટ સીટી બનાવવાની વચ્ચે શાહીબાગ અને કુબેરનગરના વિસ્તારો જાણે ગોચરમાં ફેલાઈ ગયા હોય તેવું લાગે છે જયા જૂઓ ત્યાં ગાયો અને રખડતા પશુઓ રસ્તામાં જોવા મળી રહ્યા છે
અમદાવાદના કુબેરનગરમાં રખડતા પશુઓ નો ઉમરો થયો છે કુબેરનગરના રસ્તાઓ જાણે પાંજરાપોળ બની ગયા હોય તેવું લાગે છે
આખો દિવસ અડીંગો જમાવી ને બેઠા હોય છે રાત્રીના સમયે પણ રસ્તા પર થી આ પશુઓ હટતા નથી તેમની વચ્ચે થઈ ને લોકોને જવું પડેશે
રસ્તા પર બેઠેલા કોઈ મજુર કે લારી વાળા પર શુરાતન દેખાડતા અધિકારીઓ અહિયાં કેમ મોંન રાખી ને બેઠા છે......
શું તેમના પર રાજકીય દબાણ છે તેવા સવાલ લોકો કરી રહ્યા છે.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.