ભેસાણ તાલુકાના રાણપુર ગામના ખેડૂતો અને આમ આદમી પાર્ટીદ્વારા વીજ પુરવઠો અનિમિત્ત હોઈ જેથી ભેસાણ મામલતદાર ને આવેદન આપ્યું - At This Time

ભેસાણ તાલુકાના રાણપુર ગામના ખેડૂતો અને આમ આદમી પાર્ટીદ્વારા વીજ પુરવઠો અનિમિત્ત હોઈ જેથી ભેસાણ મામલતદાર ને આવેદન આપ્યું


ભેસાણ તાલુકાના રાણપુર ગામ ખેડૂતો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો એ રાણપુર ખેતી વાડી ફીડર મા અપાતી દિવસ ના સળંગ આઠ કલાક પાવર માં બપોર ના જમવા સમય એ રિસેશ આપવી અને રાત્રી ના સિંગલ ફેસ પાવર આપવા મામલતદાર ને અપાયુ આવેદનપત્ર ભેસાણના રાણપુર ગામ ના ખેડૂતો અને આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા જી. ઇ. બી. કચેરી અને મામલતદાર કચેરી ખાતે મામલતદાર ને અપાયુ આવેદનપત્ર રાણપુર ગામે ખેતીવાડી વાડી ફીડર અપાતા સળંગ આઠ કલાક પાવર મા બપોર ના સમય એ ખેડૂતો ને જમવા સમયે પાવર માં રિસેશ આપવા માગ કરાઈ અને રાત્રી ના સમયે જંગલી જનાવરો નો ત્રાસ હોવાથી સિંહ. દીપડા. ભુન. વગેરે પ્રાણી નો ત્રાસ હોવા ખેડૂતો ને આવવા જવા માટે ભારે મુસ્કિલી નો સામનો કરવો પડે છે જેથી થી રાત્રિ ના સિંગલ ફેશ પાવર આપવા પીજીવિસિયલ અને મામલતદાર ને ખેડૂતો અને આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા ધારાસભ્ય ના લેતા લેટર પેડ પર અપાયું આવેદનપત્ર જેમાં બસો થી વધારે ખેડૂતો હાજર રહ્યા હતા રિપોર્ટ.. કાસમ હોથી. ભેસાણ......mo.9913465786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.