પોરબંદરના યુવા અગ્રણીએ ભાજપના પ્રદેશ 5 અને કેન્દ્રના નેતાઓ સાથે કરી મુલાકાત
પોરબંદર બ્રહ્મસમાજના યુવા અગ્રણી, પ્રદેશ યુવા ભાજપના પુર્વ કન્વીનર અને ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિરવભાઈ દવેએ દિલ્લી ખાતે રાજકોટના સાંસદ સભ્ય પુર્વ કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલા, સાથે ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયા તેમજ ગાંધીનગરના સાંસદ સભ્ય એવા દેશના ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ સાથે તેમજ નવસારીના સાંસદ સભ્ય ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ એવા દેશના જળસંપતિ મંત્રી સી.આર.પાટીલ સાથે ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયા સાથે રહીને શુભેચ્છા મુલાકાત કરી હતી.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
