હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબે* સિવિલ હોસ્પિટલ ના કાર્યક્રમ માં હાજરી આપી અને લાભાર્થીઓ ને પોષણ કીટનું વિતરણ કર્યું - At This Time

હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબે* સિવિલ હોસ્પિટલ ના કાર્યક્રમ માં હાજરી આપી અને લાભાર્થીઓ ને પોષણ કીટનું વિતરણ કર્યું


ગુજરાત સરકારનો માન્ય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ ના મહિલાઓ અને *બાળકોનું પોષણ જળવાઈ રહે તે માટે પોષણ માસ ની ઉજવણી અંતર્ગત *હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબે* સિવિલ હોસ્પિટલ ના કાર્યક્રમ માં હાજરી આપી અને લાભાર્થીઓ ને પોષણ કીટનું વિતરણ કર્યું અને તેઓના મોઢે દેશ ના લોકપ્રિયા પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ,અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો આભાર માનતું વક્તવ્ય આપ્યું અને જાડા ધાન્યથી બનેલા પોસાકોનું નિદર્શન નિહાળ્યું સાથે.
*સી.ડી.એચ.ઓ ડોક્ટર રાજ સુતરીયા ,મેડિકલ સુપ્રીટેન્ડર.ડોક્ટર પરેશ શીલાદરીયા, સી.ડી.એમ.ઓ ડોક્ટર બળદેવભાઈ પટેલ, આર.સી.એમ.ઓ ડોક્ટર ચારણ, આર.એમ.ઓ ડોક્ટર વિપુલ જાની, આર.પી.એ પરાગીબેન વ્યાસ , ડોક્ટર હેમાંગીબેન, ડોક્ટર શીલા દરિયા, ડોક્ટર આશિષ જૈન , પ્રકાશભાઈ વૈધ* તથા ડોક્ટરો, સ્ટાફ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.