ધંધુકા બરવાળા રોડ ઉપર આકરૂં ગામ નાં પાટિયા પાસે અકસ્માત
ધંધુકા બરવાળા રોડ ઉપર આકરૂં ગામ નાં પાટિયા પાસે અકસ્માત
બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતાં સર્જાયો અકસ્માત
અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ વ્યકિતઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
ધંધુકા / બરવાળા એમ બે 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે
ઇજાગ્રસ્તો ને ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
એક વ્યક્તિને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા.
ઈજાગ્રસ્તો ના નામ
(૧) મંજુબેન વિજયભાઈ સારોલા
ઉમર 26
(૨)વિજય ભાઈ મફા ભાઈ સરોલા
ઉમર 32
ગામ રાયકા જિ.અમદાવાદ
(૩) રઘુભાઈ મેપાભાઇ સાટીયા
ઉ.લ. 50
(૪) પોલાભાઈ જીવાભાઈ કસોટીયા
ઉ. વ.54
ગામ : દિહોર જિ. ભાવનગર
રઘુભાઈ મેપાભાઈ સાટીયા નેં વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.