ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વાંસજડામાં ગ્રામ પંચાયતના બોરનો 70 ફૂટ કેબલ ચોરાયો
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વાંસજડા ગામમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી અને ગ્રામ પંચાયતના બોરની ઓરડીનો દરવાજો તોડી બોરનો 70 ફૂટ કેબલ ચોરી ગયા હતાં. તેમજ નજીકના ફાર્મ હાઉસમાંથી પણ વીજળીનું ટ્રાન્સફોર્મર ચોરી જતા ગ્રામ્ય પ્રજામાં તસ્કરોનો ભય પ્રવર્તે છે.
રિપોર્ટ : શિવાંગ પ્રજાપતિ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
