વડનગર માં મંત્રી જગદીશ વિશ્વકર્મા વિવિધ જોવાલાયક સ્થળો ની મુલાકાત લીધી અને સમીક્ષા કરી
વડનગર માં મંત્રી જગદીશ વિશ્વકર્મા વિવિધ જોવાલાયક સ્થળો ની મુલાકાત લીધી અને સમીક્ષા કરી
વડનગર ખાતે મંત્રી જગદીશ વિશ્વ કર્મા એ મુલાકાત લીધી તેમાં ધાસકોળ દરવાજા ની અંદર આવેલું બુદ્ધ મોનેસ્ટી, પ્રેરણા સ્કૂલ,તાનારીરી, અમથોળ દરવાજા ની બહાર આવેલું મ્યુઝિયમ, કિર્તી તોરણ, પથ્થર વાળી હવેલી (શેઠ ભોગીલાલ ચકુ લાલ વિદ્યાવર્ધક પુસ્તકાલય) , બજાર માં આવેલી આર્ટ ગેલરી, રેલવે સ્ટેશન,હાટકેશ્વર મહાદેવ નાં મંદિર એ હાટકેશ્વર દાદા ના દર્શન કર્યા હતાં અને વિવિધ જોવાલાયક સ્થળો ની સમીક્ષા કરી હતી. પણ આમ જોવા જઇએ તો મંત્રી ઓ અવારનવાર વડનગર ની મુલાકાત લે છે. પરંતુ વડનગર નગર ઓતરા દિવસે પાણી મળે છે. તને દરરોજ મળે તેની કોઈ વિચારણા કરતા નથી તો વડનગર નગર દરરોજ પાણી મળે તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવશે ખરાં તો મંત્રીઓ આવીશે ની કોઈ પણ વિચાર વિમર્શ કરતા જ નથી મોટી મોટી વાતો કરી ને જતાં રહે છે. પણ વડનગર માં પાણી અંડરગ્રાઉન્ડ ગટર યોજના સ્વચ્છતા વિશે શું વિચારે ખરાં????
મ્યુઝિયમ નું કામ ઝડપથી પૂર્ણ થાય તેની પણ સમીક્ષા કરી હતી અને દરેક સ્થળો ની વિસ્તાર પૂર્વક જાણકારી મેળવી હતી.અને આ પ્રસંગે જીલ્લા કલેકટર એમ નાગરાજ, ડીડીઓ મહેસાણા, પ્રાંત અધિકારી,વડનગર મામલતદાર એસ. એમ .એસ. સેધવ, વડનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, પ્રવાસન અધિકારી ઓ,મહેસાણા જિલ્લા સંસદ સભ્ય હરીભાઇ પટેલ, ઊંઝા મતવિસ્તાર ધારાસભ્ય કિરીટ ભાઈ પટેલ તથા અનેક અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.