લાઠીદડની શ્રી ઉમિયા મહિલા કોલેજમાં સાંસ્કૃતિક ‘વકૃત્વ સ્પર્ધાનું સ્પર્ધાનું આયોજન કરાયું
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
બોટાદ તાલુકાના લાઠીદડ ગામે આવેલ શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 'ગુજરાત સાંસ્કૃતિક 'વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું.જેમાં વિવિધ પાંચ વિષયો ઉપર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ હતું. આ સ્પર્ધામાં કોલેજની વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો. અને વિવિધ વિષયો ઉપર પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. જેમાંથી સારું વકૃત્વ સ્વીચ આપનાર વિદ્યાર્થી બહેનોના નંબર આપવામાં આવેલા હતા. આ કાર્યક્રમમાં અમારી કોલેજના પ્રિન્સિપાલ તેમજ સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. આ કાર્યક્રમ શિક્ષણ સમિતિના ચેરમેન એ.ડી. ભાઈ ભાવનગરીયા ના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે
