જસદણની વૃંદાવન સ્કૂલમાં થયું સંગમ કાર્નિવલનું ભવ્ય આયોજન
જસદણની શ્રેષ્ઠ શિક્ષણ આપતી વૃંદાવન સ્કૂલમાં તારીખ 30 અને 31 જાન્યુઆરી 2025 ના રોજ સંગમ કાર્નિવલનું ભવ્ય આયોજન થયું હતું. જેમાં સાયન્સ પ્રોજેક્ટ, ભારતીય સંસ્કૃતિ, ભાષા જ્ઞાન, ભુત બંગલો, ફૂડ સ્ટોલ, કરન્સી પ્રદર્શન, ગેમ ઝોન જેવી ભવ્ય કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં જસદણ અને આજુબાજુ ગામના 4000 જેટલા વિદ્યાર્થીઓ તથા વાલીઓએ સંગમ કાર્નિવલની મુલાકાત લીધી હતી. અને આ તમામ કૃતિઓ માંથી કંઈક ને કંઈક જાણ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
