કચ્છમાં CID કોન્સ્ટેબલ બૂટલેગર સાથે પકડાઈ - At This Time

કચ્છમાં CID કોન્સ્ટેબલ બૂટલેગર સાથે પકડાઈ


(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ )
કચ્છમાં CID કોન્સ્ટેબલ બૂટલેગર સાથે પકડાઈ

કચ્છમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ દારુના હેરાફેરી કેસમાં ઝડપાઈ છે. આ મહિલા પોલીસ કર્મી ગુજરાત સીઆઈડીમાં ફરજ બજાવતી હતી. રિપોર્ટ અનુસાર, જ્યારે પોલીસે દારૂની તસ્કરી મામલે એક ગાડીને પકડવાનો પ્રયાસ કર્યો, તો તેમાં સવાર આરોપીઓ અને મહિલા કોન્સ્ટેબલે યુટી કરી રહેલા પોલીસ કર્મીઓને મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ તપાસમાં વધુ ભેદ ઉકેલાય તેવી સંભાવના છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.