આતો ખોટું કહેવાય ને ? સાચું હોય તો શરમ જનક કાંઈ આગ વગર ધુવાડો થાય ?
આતો ખોટું કહેવાય ને ? સાચું હોય તો શરમ જનક કાંઈ આગ વગર ધુવાડો થાય ?
આક્ષેપો ખોટી અફવા ફેલાવા હોય શકે પણ જ્યારે યોગ્ય વ્યક્તિ ઓ દ્વારા યોગ્ય પદા અધિકારી નેતા કે ધર્મ સંસ્થા ઓથી તરફ થી કરાયા હોય તો કંઈક તથ્ય પૃષ્ટિ સમર્થન પુરાવા સબુત કંઈક તો હોય ને ? જવાબદારી પૂર્વક ના આક્ષેપો કંઈ રોડ રસ્તા ચાલતા બેવડા એ નહિ પણ એક જવાબદાર પીઠધિપતિ એ કર્યા હોય ત્યારે વિચારવા જેવું ખરું એક પ્રસિદ્ધ ધર્મસ્થાન માંથી ટન મોઢે સોનુ ગાયબ થવા ના જે આક્ષેપ કર્યા તે ખોટા હશે ? તો પુરતતા સાબિતી કે પ્રતિક્રિયા વગર નું મૌન એ કંઈક ખોટું થયા ને સમર્થન આપનારું હોય શકે કેન્દ્ર ની યુ પી એ સરકાર રાજ્ય ની ભાજપ સરકાર ને હળહળતો અન્યાય કરતી હતી ત્યારે કેન્દ્ર માં યુ પી એ ની મનમોહનસિંહ ની સરકારે ગુજરાત ને બહુ અન્યાય કર્યો હતો પણ અત્યારે તો ગ્રામ પંચાયત થી લઈ કેન્દ્ર સુધી એ ની એ ની સરકાર છે તેમ છતાં અસંખ્ય ધર્મસ્થાનો નો પ્રવાસન અંતર્ગત એક રાતી પાઇ પણ મળી નહિ હિન્દૂત્વ ના નામે મત મેળવી સતા સુધી પહોંચવા ધર્મનો સહારો કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા દેશ ના પવિત્ર મંદિરો ને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે ખાસ ફન્ડ આપવાનું નક્કી કરાયું કરોડો ની ગ્રાન્ટ કેન્દ્ર ના કલ્ચર અને ટુરિઝમ મંત્રાલયે આપ્યા નું રાજ્યસભા માં ખુલાસો કર્યો દેશ ના પાંચ રાજ્યો ના ૧૨ મંદિરો ને ૧૫-૪૮ કરોડ આપી સ્થાનિક રોજગારી મળે તેવા પ્રયત્ન કર્યા પણ ગુજરાત રાજ્ય ના પવિત્ર યાત્રાધામ બોર્ડ હેઠળ ના ૩૫૦ જેટલા તીર્થ સ્થાનો માંથી એકપણ મંદિરો ને ટુરિઝમ મંત્રાલય એ સોમનાથ દ્વારકા અંબાજી પાવાગઢ જેવા ધામો રાતી પાઇ પણ ફાળવી નહિ બીજું કેન્દ્ર ની યુપીએ ની ગુજરાત રાજ્ય ની ભાજપ ને વર્ષ ૨૦૦૫ માં કેન્દ્ર સરકારે ભૂગર્ભ જળ ને લઈ ગ્રાઉન્ડ વોટર મોડેલ બિલ નો અમલ કરવા વિવિધ રાજ્યો ને આદેશો આપ્યા હતા પણ ગુજરાત સરકારે કેન્દ્ર ના ભૂગર્ભ જળ મોડેલ બિલ ૨૦૦૫ ને અભરાયે ચડાવાયું ૧૯ વર્ષ ના લાંબા સમય પછી ગુજરાત સરકારે ભૂગર્ભ જળ અંગે કાયદો બનાવ્યો નથી અને રાજ્ય સરકારે ખેત તલાવડી બોરી બંધ જેવી સ્કીમ દ્વારા મોટો ભ્રષ્ટાચાર કરાયો આજે પરિણામ એ છે કે રાજ્ય નો ભૂગર્ભ જળ નો ૬૮ ટકા હિસ્સો ખતમ થયો કર્ણાટક કેરળ બંગાળ ગોવા બિહાર સહિત ૧૬ જેટલા રાજ્યો કાયદો ધડયો પણ ગુજરાત સરકારે આ આદેશ ને અભરાયે ચડાવ્યો
દેશ ના સિનિયર ભાજપ નેતા એ પોતાની પાર્ટી ના નેતા સામે ગંભીર આક્ષેપો કર્યા દેશ ની નબળી નેતાગીરી ચીન સામે ઘુંટણીયે આર ટી આઈ હેઠળ માહિતી નહિ આપતા હાઇકોર્ટ માં અરજ કરી છે ચીને ભારત ની ૪૦૬૪ કિમિ જમીન પચાવી આ વાત સરકાર છુપાવે શુ ભાજપ ના સિનિયર નેતા સ્વામી ખોટું બોલે છે ? ના તો માહિતી આપી દેવી જોઈએ અને હા તો પક્ષ વિરુદ્ધ ની પ્રવૃત્તિ બદલ કાર્યવાહી થવી જોઈએ ને ? મણિપુર હિંસા રોકવા મિઝોરમ ના મુખ્ય મંત્રી લાલદુહોમા કેન્દ્રીય ગૃહ મંત્રી ને મળ્યા સ્વ ઘોષિત જગત ગુરુ થઈ ફરતા નેતા ઓ જો યુક્રેન -રશિયા વોર રોકાવી શકતા હોય તો મણિપુર માં શુ વાંધો ?વાઈટ હાઉસ માં ગરબા રમાડતા હોય તો મણિપુર માં પણ રમાડો ને ? તરસ લાગે ત્યારે કૂવો ખોદવાનો વકફ કાયદા માં સંશોધન ૪૦ જેટલા સુધારા કરાશે ઘોડા છૂટ્યા બાદ તબેલા ને તાળા ? છેલ્લા ઘણા સમય થી લાંચ રૂશ્વત લેવામાં રંગે હાથે ઝડપાઇ જવા ના વધતા કિસ્સા પ્રશાસનિક વ્યવસ્થા કેટલી ભ્રષ્ટ છે તેની સ્પષ્ટ સાબિતી આપે છે ગુડગવર્ન્સ ની ગુલબાગ વચ્ચે સાગઠિયા ભોજક તો માત્ર પાશેરા માં પુણી છે સંપૂર્ણ સિસ્ટમ માં નીચે થી લઈ ઉપર સુધી ક્લેક્ટિવિટી છે નહિતર કોની વિસાત છે કે કોઈ ખોટા આક્ષેપ કરે એક માસ્ક ન પહેનાર દંડ આપી શકાય સિગ્નલ તોડનાર ઇ મેમો આપી શકાય પાંચ કિલો અન્ન પુરવઠો વિતરણ કરવા લાભાર્થી ની હયાતી ખરાઈ ઓન લાઇન કરી પછી જ પુરવઠો આપી શકાતો હોય તેવી ટાઈટ ટેક્નોસેવી નેટવર્ક અને તંત્ર સાબદુ હોય તો આટલું બધું ખોટું જાણી જોઈ ને ચલાવી પ્રજા ની પજવણી કેમ ? એક ટુવહિલ સિગ્નલ તોડે તો ઇમેમો મોકલી શકાય તેની નંબર પ્લેટ વાહન પાસિંગ ખરાઈ થઈ શકે તો રોડ રસ્તા ઓના ખાડા ઓ તૂટી જતા પુલ નબળા માલ સમાનો ની ગુણવત્તા જોઈ શકાય પણ ભ્રષ્ટ સિસ્ટમ હમ નહિ સુધરેગે
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.