બોટાદના તરઘરા ગામે એક મહિલા પર દુષ્કર્મ ગુજરનાર નરાધમને ગણતરીની કલાકોમાં પકડતી પાળીયાદ પોલીસ ટીમ
(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ )
બોટાદ જિલ્લાના તરઘરા ગામે એક મહિલા પર વાડીના માલિકે દુષ્કર્મ ગુજાર્યું હતું જે અંગે શ્રમિક મહિલાએ ગઈકાલે પાળીયાદ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પાળિયાદ પોલીસે ગણતરી કલાકમાં વાડીના માલિકની ઝડપી લીધો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. બોટાદ જિલ્લામાં વરજાંગભાઈ ઉર્ફે વજુ આલેખ ભાઈ બોરીચા પોતાની વાડીના ખેતી કામ કરવા માટે શ્રમિક રાખેલ જે શ્રમિક તેની પત્ની સાથે વાડીમાં રહેશે અને ખેત મજૂર કામ કરી પોતાની ગુજરાત ચલાવે છે વાડીના માલિક વજુભાઈ બોરીચા જેવો તેની વાડીએ ગયો તે દરમિયાન શ્રમિક મહિલાના પતિ હાજર નહોતા તેથી વાડી માલિકે શ્રમિક મહિલાની એકતા નો લાભ લઈને મહિલાને ધમકી આપીને દુષ્કર્મમાં ગુજારીયો હતો. જે બાબતે શ્રમિક મહિલાએ ગઈકાલે પાળીયાદ પોલીસ સ્ટેશન વાડીના માલિક ઓર વરજાંગભાઈ ઉર્ફે વજુભાઈ બોરીચા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પાળિયાદ પોલીસ વાડી માલિક વરજાંગભાઈ પૂર્વે વનુભાઈ આલેખ ભાઈ બોરીચા વિરોધ 376 આરોપીને પકડવા શોધખોળ શરૂ કરી હતી. પાળીયાદ પોલીસ સ્ટેશન નોંધાવતા પાળીયાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપી ને પકડવા શોધખોળ શરૂ કરી હતી અને પાળીયાદ પોલીસ ગણતરીની કલાકોમાં દુષ્કર્મ આરોપી વજરાંગભાઈ ઉર્ફે વજુભાઈ અલેખભાઈ બોરીચા ને ઝડપી લીધો હતો. અને પોલીસ વધુ તપાસ હાથઘરી છે બોટાદ DySp નવીન આહીર માહિતી આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.