તું કુતરાના બચ્ચાને મારી નાખીશ તેમ કહી મહુવાના વેપારી પર હુમલો - At This Time

તું કુતરાના બચ્ચાને મારી નાખીશ તેમ કહી મહુવાના વેપારી પર હુમલો


( રિપોર્ટ હિરેન દવે)
મહુવામાં રહેતા કોમેલભાઈ મુસ્તાક અલી નુરાણીએ પરેશ મધુરમ પાનવાળા અને એક અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ પરેશે ‘“તુ કુતરાના બચ્ચાને મારી નાંખીશ “તેમ કહી ગાળો આપી હતી અને તેની સાથેના એક અજાણ્યા શખ્સે ધોકો મારી ઈજા પહોંચાડી હતી.આ અંગે મહુવા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image