રાષ્ટ્રપિતાના ગામમાં રાષ્ટ્રભાષામાં ભુલ
પોરબંદરા રેલ્વે સ્ટેશનને મોડેલ રેલ્વે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યુ છે જેમાં બહારના ભાગે સ્લોગન લખવામાં આવ્યા છે તેમાં ‘એક કદમ સ્વચ્છતા કી ઓર’ને બદલે ભુલ કરીને 'એક કદમ સ્વચ્છતા કો ઓર' લખવામાં આવ્યુ છે ત્યારે રાષ્ટ્રપિતાના ગામના રેલ્વેસ્ટેશનમાં રાષ્ટ્રભાષામાં થયેલી ભુલને સુધારવા હિતેશભાઈ દત્તાણીએ માંગ કરી છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.