ધોલેરાથી મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ. - At This Time

ધોલેરાથી મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ.


ધોલેરાથી મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

અમદાવાદ ગ્રામ્ય એલ સી બીના અધિકારીને મળેલ ચોક્કસ બાતમીને આધારે મોટર સાઇકલ ચોરી કરનાર શખ્સને ધોલેરાથી મુદામાલ સાથે ઝડપી પાડ્યો.

અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેર ખાતેથી અમદાવાદ ગ્રામ્ય એલ સી બી ના પુષ્પરાજસિંહ ચુડાસમાને મળેલ ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા શખ્સ અજયકુમાર ઉર્ફે પિન્ટુ નનહસીંગ સિંગલ મૂળ રહે આર્યનગર ચોક જબલપુર જી. હરિદ્વાર ઉત્તરાખંડ,હાલ રાહે કાલુપુર રેલવે સ્ટેશનની બાજુમાં અમદાવાદને ઝડપી પાડી તેની સાથે મોટર સાઇકલ રૂપિયા 20,000નો મુદામાલ રિકવરી કરી મોટર સાઇકલ ચોરીના ગુન્હાનો ભેદ અમદાવાદ ગ્રામ્ય એલ સી બીએ ઉકેલવ્યો હતો.

રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.