દામનગર શહેર ની તાલુકા પ્રાથમિક શાળા મોર્ડન ગ્રીન ખાતે ઉર્જા સલામતી સપ્તાહ નો ડેપ્યુટી ઈજનેર ની અધ્યક્ષતા માં પ્રારંભ
દામનગર શહેર ની તાલુકા પ્રાથમિક શાળા મોર્ડન ગ્રીન ખાતે ઉર્જા સલામતી સપ્તાહ નો ડેપ્યુટી ઈજનેર ની અધ્યક્ષતા માં પ્રારંભ
દામનગર PGVCL સબ ડિવિઝન દ્વારા ઊર્જા સલામતી અને ઉર્જા બચન સપ્તાહ ની ઉજવણી કરાય તાલુકા પ્રાથમિક શાળા નંબર ૧ મોર્ડન ગ્રીન ખાતે ઉર્જા સલામતી સપ્તાહ ની ડેપ્યુટી ઈજનેર ની અધ્યક્ષતા માં પ્રારંભ પ્રાથમિક શાળા માં ઉર્જા સલામતી અને ઉર્જા બચન સંદર્ભે નિબંધ સ્પર્ધા યોજાય પશ્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ, વિભાગીય કચેરી -૧ અમરેલી દ્વારા આયોજીત વિજ-સલામતી સપ્તાહની ઉજવણી દરમિયાન વિજ સલામતી અને ઉર્જા બચન અંતર્ગત તા. ૧૫-૧૨-૨૦૨૩, શુક્રવારના રોજ યોજવામાં આવેલ નિબંધ અને ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા બદલ વિદ્યાર્થી ઓને પ્રશસ્તિપત્ર એનાયત નાયબ ઈજનેર એમ એસ કાનાણી અમરેલી ડેપ્યુટી ડી ડી પરમાર દામનગર ની એસ જોશી ડી વાય એસ દામનગર ધ્રુવભાઈ ભટ્ટ શિક્ષણ સમિતિ દામનગર આચાર્ય લીલાબેન ડામોર શિક્ષણ નયનભાઈ શિક્ષક હેલેયા સહિત સ્થાનિક અગ્રણી ઓના વરદહસ્તે કરાયા અર્પણ કરાયા હતા
વિદ્યાર્થી ઓની કલારુચિ વિશેષ કેળવાય તથા આ ક્ષેત્રે વિવિધ સિધ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા સાથે અભિનંદન.પાઠવતા નાયબ અધિક્ષક (એચ.આર) વિભાગીય કચેરી-૧, અમરેલી.કાર્યપાલક ઈજનેર (સં. અને નિ.) વિભાગીય કચેરી-૧, અમરેલી તેમજ દામનગર પી જી વી સી એલ સબ ડિવિઝન કચેરી ના કર્મચારી સ્ટાફ ની સુંદર વ્યવસ્થા સાથે ઉર્જા સલામતી અને ઉર્જા બચન અંતર્ગત નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા માં વિદ્યાર્થી ઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.