ધંધુકા તાલુકાના ધોળી ગામમાં વીજળી પડતાં સદનસીબે કોઈ જાનહાની ટળી.
ધંધુકા તાલુકાના ધોળી ગામમાં વીજળી પડતાં સદનસીબે કોઈ જાનહાની ટળી.
આજ રોજ વહેલી સવારે 3.00 વાગ્યાની આસપાસ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ધોળી ગામમા ચાલુ વરસતા વરસાદમા એક ઘર પર અચાનક વીજળી પડી હતી જેના કારણે ધોળી ગામના ચંદુભાઈ લાભુભાઈ વાંટીયાના મકાનમા કોઈ જાનહાની થયેલ નથી પણ નુકસાનમાં 1 ટીવી 2 રીસીવર આજુ બાજુના ઘરોમાં 1 પાંખો અને બલ્બ ઉડાડી દીધા હતા.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.